Breaking News

સમજાવી શકું તો……

Jdnews Vision

*સમજાવી શકું તો..*

 

 

સમજાવી શકું તો સમજાવું ને,

વાત હૃદયની હુંયે બતલાવું ને!

 

સમય બોલાવે ત્યાં આંગળી-

ચીંધી, ત્યાં રસ્તો ચિતરાવું ને!

 

ઘડિયાળ છે એક ટીક.. ટીક..

વાગતું સતત સંભળાવું ને!

 

ઘણા અવાજો અથડાતાં કાને,

આવે છે કયાંથી એ પૂછાવું ને!

 

આ લોકમાં અટવાયેલું જીવન,

ને, અકાળે મૃત્યુ અટકાવું ને!

 

✒️ કિરણ ચોનકર “દિવાની”

About admin

Check Also

एआई से तस्वीरें बदलकर आपत्तिजनक खबरें प्रकाशित करने के मामले में न्यूज़ पोर्टल संचालक गिरफ्तार..,

Jdnews Vision….. एआई से तस्वीरें बदलकर आपत्तिजनक खबरें प्रकाशित करने के मामले में न्यूज़ पोर्टल …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *