Breaking News

ભીનો તડકો તાર પર ઝૂલે છે…

Jd news Vision….

ભીનો તડકો તાર પર ઝૂલે છે,વરસો પહેલાની યાદ ખૂલે છે.

પંખી બેઠાં આવીને ડાળ પર,
બાળક નાનું કેમ છો પૂછે છે.

ફૂલોમાં થતો પરસેવો અત્તર,
પંપાળી હાથે ભક્ત લૂછે છે.

બ્રહ્મનાદ પથ્થરોમાં સંભળાય,
અત્યંત વ્હાલ નદીનાં કૂખે છે.

પત્ર લખી ‘કિરણ’ ફરી ભૂંસે છે,
આસપાસ કોની શ્વાસ ફૂલે છે!

✒️ કિરણ ચોનકર “દિવાની”

 

About admin

Check Also

SIR के खिलाफ CJP ने फिर करेगी प्रदर्शन… दीपके भी पहुंचेंगे…

Jdnews Vision….. दीवाली से पहले केरल के कोच्चि में राझेंद्र मैदान जुटेंगे लोग……  कॉकरोच जनता …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *